Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

બાળકો સાથે આનંદ કરતા ભારદ્વાજ પરિવાર

રાજકોટ : જાહેરજીવન સાથે સંકળાયેલા લોકોની સામાન્ય રીતે ઘરમાં હાજરી ઓછી જોવા મળતી હોય છે પરંતુ હાલના સંજોગો અનુસાર ઘરમાં રહેવું ફરજીયાત છે ત્યારે પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજ તેમના ધર્મપત્ની શ્રીમતિ વંદનાબેન ભારદ્વાજ તેમજ આસ્કાબેન કામદાર અને અમૃતાબેન મહેતા સાથે વેદાર્થ કામદાર સાથે રજાની મજા માણતા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:43 pm IST)