Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રાજકોટ શહેર-જીલ્લાના કોરોનાં ના ૧૪ સેમ્પલ પૈકી ૧૩ના રીપોર્ટ નેગેટીવ : રાજકોટ શહેરમાં આજે એકપણ પોઝીટીવ કેસ નથીઃ બહારગામના ૧નું રિઝલ્ટ પેન્ડીંગ

રાજકોટમાં આજે કોરોનાના શંકાસ્પદોના ૧૪ સેમ્પલો ટેસ્ટ કરાવાયેલ, જેમાંથી ૧૩ સેમ્પલોના ટેસ્ટ નેગેટીવ આવ્યાનું ત્થા ૧નું રિઝલ્ડ પેન્ડીંગ હોવાનું આરોગ્ય તંત્રએ જાહેર કર્યુ છે. નોંધનીય છે કે રાજકોટ શહેરના ૭ શંકાસ્પદોના ટેસ્ટ કરાવયેલ જે તમામ નેગેટીવ હોવાનો રીપોર્ટ છે. આમ આજે રાજકોટમાં એકપણ પોઝીટીવ કેસ નથી

(5:54 pm IST)