Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ દ્વારા ૧પ લાખનું દાન

રાજકોટ : કોરોના વાયરસ મહામારી અંતર્ગત મુખ્ય મંત્રીશ્રી રાહત ફંડમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજે શુભારંભ કરી રૂ.૧પ લાખ જેટલી માતબાર રકમનું અનુદાન આપી સ્વૈચ્છિક સંસ્થાઓમાં પહેલ કરી. સમાજ ઉપયોગી કાર્ય કરી, નવો રાહ દર્શાવેલ છે. પટેલ સમાજ વતી આધ્યસ્થાપક મગનભાઇ રામાણી તથા પ્રમુખ દિનેશભાઇ કુંભાણીની સેવા દૃષ્ટીને સમાજે બિરદાવેલ છે. પટેલ સમાજ વતી ટ્રસ્ટીશ્રીઓ હરેશભાઇ રામાણી તેમજ શ્રી સુરેશભાઇ કિકાણી, અમદાવાદના કલેકટરને ચેક અર્પણ કરેલ તેમ સૌરાષ્ટ્ર પટલ સમાજ નિકોલના સહમંત્રી ભનુભાઇ ખુંટ જણાવે છે.

(2:40 pm IST)