Gujarati News

Gujarati News

  • ગોવા પૂર્વ સીએમ દિગંબર કામત ભાજપમાં જોડાવાની અફવા :કોંગ્રેસ નેતા કામતે કહ્યું કે તેઓ ભાજપમાં જોડાઈને મનોહર પાર્રિકરનું સ્થાન લેશે તેવી અફવા કેટલાક હિતશત્રુઓ ફેલાવી રહ્યાં છે :કોંગ્રેસના વરિષ્ઠ નેતા કામતે પાર્ટી છોડવાની વાતનો છેદ ઉડાવતા કહ્યું કે તેઓ રવિવારે ગોવા પાછા આવશે અને સોમવારે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં ભાગ લેશે :અંગત કામે દિલ્હી ગયો હતો access_time 12:53 am IST

  • હાર્દિક પટેલે ગણપતિપુરાના ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા: પાસના કન્વીનર અને કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલે ગણપતપુરામાં ગણપતિદાદાના દર્શન કર્યા હતા access_time 7:09 pm IST

  • કોંગ્રેસને ઝટકો :જમ્મુ કાશ્મીરની લોકસભાની તમામ બેઠક પર ચૂંટણી લડશે નેશનલ કોન્ફ્રન્સ :કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ :નેશનલ કોન્ફ્રન્સની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણંય :રાજ્યની તમામ છ સીટો પર ચૂંટણી લડવા નિર્ણંય કરાયો access_time 12:51 am IST