Gujarati News

Gujarati News

  • હાર્દિક પટેલે ગણપતિપુરાના ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા: પાસના કન્વીનર અને કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલે ગણપતપુરામાં ગણપતિદાદાના દર્શન કર્યા હતા access_time 7:09 pm IST

  • છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવાને ટીકીટ નહિં આપવા મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રભારીને કાર્યકરો અને આગેવાનોએ કરી રજૂઆત access_time 5:50 pm IST

  • દ્વારકાના જામકલ્યાણપુરમાં સગીરા સાથે ભુવાએ આચર્યુ દુષ્કર્મ ઘાટવડીયા ગામમાં ભરત સોનાગરા નામના ભુવાએ દુષ્કર્મ આચર્યાની સગીરાની માતાએ કરી પોલીસ ફરીયાદ : કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 5:51 pm IST