Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

નિલ અને વ્રીતીકાને સ્પેશ્યલ એવોર્ડ

રાજકોટઃ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત કાર્યક્રમમાં રાજકોટના બાળ વૈજ્ઞાનિકો નીલ અને વ્રીતીકા રાજાણીને તેના પાણીના પ્રોજેકટ માટે સમાજ પ્રત્યેની જવાબદારી માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સ્પેશ્યલ એવોર્ડ આપવામાં આવ્યો નીલ અને વ્રીતીકા આગામી ૨૨ માર્ચના રોજ વર્લ્ડ વોટર ડેના દિવસે પણ વરસાદનું પાણી બચાવે. તેવી અપિલ કરનાર છે. (મો.૯૭૧૨૦ ૨૯૭૧૩)

(3:52 pm IST)