Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

રાજકોટની ૧૫ બેંકોના ૧૨૭ કરોડથી વધુ વસુલવા પાર્ટીઓની મિલ્કતો જપ્ત કરવા મામલતદારોને કલેકટરનો આદેશ

૬ પાર્ટીએ ૩ કરોડથી વધુ ભરી દીધાઃ એસબીઆઈ, બીઓઆઈ, બીઓબી, કોર્પોરેશન, નાગરીક, દેના બેન્ક, સેન્ટ્રલ બેંક સહિત કુલ : એક ઈન્ડસ્ટ્રીઝના ૪૦ કરોડ બાકીઃ રામેશ્વર કોટન, શુભમ ઓઈલ, ગુજરાત એકસપોર્ટ જેવી ધરખમ પાર્ટીઓ

રાજકોટ, તા. ૧૮ :. ધી સિકયુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરિટી ઈન્ટ્રસ્ટ એકટ-૨૦૦૨ની કલમ ૧૪ હેઠળ બાકીદારોએ બેંકમાંથી લોન લીધેલી હોય અને બેંકને તે લોન પરત કરવામાં નિષ્ફળ જાય ત્યારે બાકીદારની સિકયોર્ડ એસેટસનો કબ્જો સિકયોર્ડ ક્રેડીટર એટલે કે બેંકને અપાવવાનો રહે છે. આ બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર, ડો. રાહુલ ગુપ્તાએ હાલમાં બેંકોની ૪૮ જેટલી દરખાસ્તોમાં બાકીદારની મિલ્કતોનો કબ્જો બેંકને અપાવવા સંબંધિત મામલતદારશ્રીઓને અધિકૃત કરતા હુકમો કરેલ છે. જેમાં રૂપિયાની વસુલાત કરવા માટે લોન ભરપાઈ ન કરતી પેઢીઓની સ્થાવર અને જંગમ મિલ્કતોને કે જે બેંકમાં તારણમાં મુકવામાં આવેલ હોય તેવી મિલ્કતોનો કબ્જો લઈ બેંકોને અપાવવા આદેશો કર્યા હતા.

બેંકનું નામ          બાકીદારનું નામ                                લેણી રકમ

બેંક ઓફ બરોડા             ખોડલદીપ ઈન્ડ.ના  પ્રોપરાઈટરશ્રી રમેશભાઈ

                     ગોબરભાઈ વેકરીયા તથા અન્ય-૮                      ૧૫૯૫૯૫૨૬

અલ્હાબાદ બેંક              કુળજીભાઈ જીણાભાઈ ધાનાણી વિગેરે-૧         ૫૫૬૫૯૬૭

દેના બેંક            મેસર્સ બીએસએસ વર્લ્ડ વાઇડ પ્રા.લી. વિગેરે-પ         ૩૬૮૫૮૪૦૮

દેના બેંક            કુરજીભાઇ ટપુભાઇ ગોંડલીયા તથા અન્ય-૧             ૩૨૩૫૫૫૯

દેના બેક            મેસર્સ સૂર્યોદય કોટેક્ષ પ્રા.લી. તથા અન્ય-૫              ૫૨૪૬૪૬૧૦

રાજકોટ નાગરિક સહકારી   સિદ્ધિવિનાયક કેટરર્સના પ્રોપરાઇટર જાની રૂપેશ મહેશભાઇ       ૧૦૬૦૨૩૭

બેંક લી                      તથા અન્ય-ર

દેના બેક            મેસર્સ દિવ્યા કોટન તથા અન્ય-૪                       ૬૪૦૯૭૬૦૧

દેના બેક            મેસર્સ જિનેટીક શીડ વર્લ્ડ તથાઅન્ય-૪          ૩૯૩૨૦૧૪૪

દેના બેક            મેસર્સ ડ્રીવા એન્ટરપ્રાઇઝ તથા અન્ય-૪         ૧૦૪૦૦૧૭૮

દેના બેક            સુરેશભાઇ ભુરાભાઇ મારવીયા તથા અન્ય-૧             ૧૮૩૬૪૭૨૧

દેના બેક            મેસર્સ સાવલીયા ફુડસ પ્રા.લી. તથા અન્ય-૬             ૧૨૬૯૨૦૭૮

દેના બેંક            મેસર્સ યોગી નમકીન તથા અન્ય-૩                      ૧૧૫૦૬૨૮૫

સીટી યુનિયન બેંક લી.       મેસર્સ મહાદેવ ટ્રેડીંગ કાંુ.ના પ્રોપરાઇટર               ૧૦૪૬૪૫૨૬

                     અજય વસંતભારથી ગોસાઇ તથા અન્ય-૬

બેંક ઓફ બરોડા             વિપુલભાઇ પરસોત્તમભાઇ વૈષ્ણવ તથા અન્ય-૧         ૭૮૯૬૭૪

બેંક ઓફ બરોડા             મીનાબેન હિતેશભાઇ પાડલીયા તથા અન્ય-૧            ૧૪૫૩૯૩૬

બેંક ઓફ બરોડા             મનીષભાઇ લાલજીભાઇ પરમાર તથા અન્ય-૧           ૩૦૦૪૪૫૦

રાજકોટ નાગરિક સહકારી   રણછોડભાઇ હાજાભાઇ ચૌહાણ તથા અન્ય-ર             ૯૦૧૭૨૨

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   શૈલેષભાઇ વીરજીભાઇ ચાવડા તથા અન્ય-૩             ૪૯૫૭૮૨

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   નસરૂદીન કમરૂદીનભાઇ જસાણી તથા અન્ય-ર           ૩૭૯૭૧૨

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   શાંતિભાઇ નરશીભાઇ રાઠોડ તથા અન્ય-૧               ૮૭૬૬૬૯

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   મેસર્સ અલ્વીશા ટેકસટાઇલના પ્રોપરાઇટર અરૂણબેન    ૧૧૪૧૧૧૮

બેંક લી.             નરેન્દ્રભાઇ પટેલ તથા અન્ય-૩

રાજકોટ નાગરિક સહકારી   સોહીલભાઇ અલીભાઇ બ્લોચ તથા અન્ય-ર              ૩૭૭૮૯૧

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   જીવુબેન સુખાભાઇ ડાંગર તથા અન્ય-૨          ૧૧૪૨૭૫૦

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   ગંભીર જગમાલભાઇ રાણાભાઇ તથા અન્ય-૩            ૧૮૧૯૩૨૧

બેંક લી.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા       મેસર્સ ઉમા કોટન ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૧૨             ૭૬૨૮૫૭૪૮

શુભમ હાઉસીંગ ડેવલોપમેન્ટ રમેશભાઇ ઉકાભાઇ રાઠોડ તથા અન્ય -૧                ૧૩૨૮૯૪૦

ફાયનાન્સ

દેના બેંક            મેસર્સ સ્વસ્તીક ટ્રેડીંગ કાું. તથા અન્ય -૩             ૯૫૮૯૪૭૮૮

બેંક ઓફ ઇન્ડિયા            શ્રી રામ જીનીંગ એન્ડ પ્રોસીંગના ભાગીદાર              ૩૨૧૪૦૪૫૪

                     પ્રવિણભાઇ ગોરધનભાઇ સાપરા તથાઅન્ય -૪

અલ્હાબાદ બેંક              નીતિનભાઇ નાગજીભાઇ સખીયા તથા અન્ય-૨           ૩૮૫૨૧૫૧

અલ્હાબાદ બેંક              શીલાબા હરદેવસિંહ જાડેજા તથા અન્ય-૧               ૧૮૭૫૭૧૦

 રાજકોટ નાગરિક સહકારી  મહીપતભાઇ મોહનભાઇ ચાવડા તથા અન્ય -૪          ૭૫૭૬૦૫

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   પ્રીતમકુમાર જાદવરાય પારેખ તથા અન્ય-૪            ૧૨૦૬૫૯

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   મહેબુબ અબ્દુલ સકુર દોસાણી તથા અન્ય-૧            ૪૯૪૨૯૦

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   સુધીર કાંતિલાલ દવે તથા અન્ય-૨                      ૫૭૦૭૬૪

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   રસીદાબેન હમીદભાઇ ભટ્ટી તથા અન્ય-૩                ૬૬૮૧૪૫

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   રૂપારેલ ઇલાબેન ભરતભાઇ તથા અન્ય-૧               ૮૬૧૦૨૨

બેંક લી.

રાજકોટ નાગરિક સહકારી   કનુભાઇ ખીમજીભાઇ મકવાણા તથા અન્ય-૧             ૯૫૭૧૫૧

બેંક લી.

દેના બેંક            મેસર્સ ગુજરાત એકસપોર્ટ કંપનીના પ્રોપરાઇટરશ્રી       ૧૩૬૮૦૮૦૮૮

                     આશીષભાઇ ભગવાનજીભાઇ કણસાગરા તથા અન્ય-ર

આદિત્ય બ્રરીલા ફા.લી.      અશ્વિનકુમાર ખીમચંદ વડનગરા તથા અન્ય-૬           ૧૩૮૦૮૨૦૭

દેના બેંક            સ્ટાર વાયર કટ તથા અન્ય-૧                   ૩૨૬૩૧૧૪

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા   રાજા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર                       ૧૫૧૬૯૭૯

                     શ્રી પ્રદિપ શાંતિલાલ સંઘવી

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા   એક ઇન્ડ. તથા અન્ય-૧                        ૪૦૪૭૩૪૬૨૧

બેંક ઓફ ઇન્ડિયા            રામેશ્વર કોટન મીલ તથા અન્ય-૩                     ૭૭૦૨૮૦૨૨

બેંક ઓફ ઇન્ડિયા            શુભમ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૪          ૪૧૯૦૧૭૯૮

કોર્પોરેશન બેંક               મેસર્સ અલાયન્સ એકસપોર્ટના નામથી ચાલતી           ૨૦૯૫૭૫૩

                     ભાગીદારી પેઢીના ભાગીદાર દર્શીત

                     પ્રવિણભાઇ મગદાણી તથા અન્ય-૨

એયુ સ્મોલ ફા.બેંક લી.       પ્રફુલભાઇ શાંતિલાલ વ્યાસ તથા અન્ય-ર                ૧૩૪૮૬૮૪

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા     બંસી પ્રોટીન પ્રા.લી. તથા અન્ય-૬                       ૫૦૨૯૮૯૪૯

ધ લક્ષ્મી વિલાસ બેંક લી.    મેસર્સ જયસ્ટીલ ઇન્ડ ના પ્રોપરાઇટર શ્રી કિશોરભાઇ     ૩૪૯૨૨૭૯૬

                     પ્રેમજીભાઇ સવસાણી તથા અન્ય-૧

                     ટોટલ રકમ                                     ૧૨૭૭૯૦૭૩૦૩

ઉપયુકત વિગતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડો. રાહુલ ગુપ્તાએ કુલ ૪૮ પેઢીઓના બાકી લેણા રૂપિયા ૧૨૭ કરોડ ૭૯ લાખ ૭ હજાર ૩૦૩ની વસુલાત કરવા સ્થાવર તથા જંગમ મિલ્કતોને કબ્જો બેંકોને અપાવવા જિલ્લાના મામલતદારશ્રીઓને અધિકૃત કરેલ છે.

આ ઉપરાંત નીચેના કેસોમાં બાકીદારશ્રીને બેંકની રકમ ભરપાઈ કરવા અન્યથા આપની મિલ્કતનો કબ્જો બેંકને અપાવવાનો રહેશે તે વિગતે અત્રેથી નોટીસ ઈશ્યુ કરી કેસ ચલાવી તેઓને સદરહુ બાબત જાહેર નાણાના વસુલાતને લગતી હોય જેથી તેની ભરપાઈ કરવી તે રકમ ભરપાઈ કરવા સમજાવતા તેઓએ બેંકને રકમ જમા કરાવી દીધેલ છે. જેથી તેઓની સીકયોર્ડ એસેટ કબ્જે લેવા કોઈ જ હુકમ કરવામાં આવેલ નથી પરંતુ તેઓએ બેંકની રકમ ભરપાઈ કરી દીધેલ હોય જેથી જાહેર નાણાની વસુલાત થઈ ચુકી છે તેની વિગતો આ મુજબ છે. કુલ ૩ કરોડથી વધુની વસુલાત થયાનું ઉમેરાયુ હતું.

બેંકનું નામ          બાકીદારનું નામ                                લેણી રકમ

મેગ્મા હાઉસીંગ ફાય. બેંક લી.            ભાવીન એચ. ધધડા તથા અન્ય-૩                  ૨૮૧૦૭૨૬૩

મેગ્મા હાઉ. ફાય. બેંક લી.    આશિષ અને કાગદડા તથા અન્ય-૩                    ૧૭૦૮૮૯૫

રાજકોટ નાગ. સહકારી બેક     અબ્દુલ ઈસ્માઈલ પતાણી તથા અન્ય-૩             ૧૦૧૪૩૦૪

રાજકોટ નાગ. સહ. બેન્ક લી.           રમેશભાઈ રાયજીભાઈ પટેલ તથા અન્ય-૨             ૧૪૬૭૪૩

રાજકોટ નાગ. સહ. બેંક લી.    મનસુખભાઈ કેશુભાઈ ગોહેલ તથા અન્ય-૨             ૨૧૩૫૩૫

રાજકોટ નાગ. સહ. બેંક લી.     ૅવસંતભાઈ પ્રેમજીભાઈ વાઘેલા તથા અન્ય-૨         ૫૭૪૧૮૭

                                     ટોટલ રકમ                     ૩૧૭૬૪૯૨૭

 

(3:58 pm IST)