Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • સાબરકાંઠા બેઠક ઉપર ભાજપના દિપસિંહ રાઠોડ સાથે ૪ દાવેદારો સાંસદ ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, જયસિંહ ચૌહાણ અને ભીખુસિંહ રમાર આ બેઠક પર રેસમાં: બનાસકાંઠામાં શંકર ચૌધરીએ દાવેદારી પાછી ખેંચી : હરીભાઈ ચૌધરી અને પરથી ભટોળનું નામ ચર્ચામાં: જામનગરમાં વર્તમાન સાંસદ પૂનમ માડમ રીપીટ થઈ શકે : જો કે રીવાબા અને રાઘવજી પટેલનું નામ ચર્ચામાં access_time 5:50 pm IST

  • છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવાને ટીકીટ નહિં આપવા મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રભારીને કાર્યકરો અને આગેવાનોએ કરી રજૂઆત access_time 5:50 pm IST

  • ડીએમકે દ્વારા 20 ઉમેદવારોની યાદી જાહેર :કનિમોઝી તૂટીકોરીનથી લડશે ચૂંટણી :ભાજપના ઉમેદવાર સાથે કનિમોઝીની થશે ટક્કર :ડીએમકે દ્વારા પેટાચૂંટણી માટે 18 વિધાનસભા ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા :તામિલનાડુમાં 18 એપ્રિલે લોકસભા ચૂંટણી થશે :લોકસભા માટેના ઉમેદવારોની યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ ટી,આર,બાલુ,એ,રાજા,દયાનિધિ મારન ,એસ,એસ,પલાનીમનીક્ક્મનો સમાવેશ કરાયો access_time 12:54 am IST