Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

કાઉન્સિલ ફોર પીપલ્સ રાઇટસના સહ કન્વિનર તરીકે બુટાણી

રાજકોટ તા ૧૮ : શહેર જીલ્લાના કાઉન્સીલ ફોર ના પીપલ્સ રાઇટ્સ (રજી.NGO) ના સહ કન્વીનર તરીકે રાજકોટના યુવા સામાજીક કાર્યકર અશોકભાઇ નારણભાઇ બુટાણીની નિયુકતી કરાઇ છે.

સંસ્થા દ્વારા લોકોને સ્પર્શતા પ્રશ્નોની યોગ્ય સ્ત્તરે રજુઆત તેમજ જાહેર હિતના પ્રશ્નોને વાચા અપાશે.

રાજકોટ શહેરના દરેક વોર્ડમાં સભ્યોની નિયુકતી કરવાની થતી હોય, રસ ધરાવતાઓએ સંપર્ક કરવો (મો.નં. ૯૧૦૬૭ ૭૩૦૯૦/ ૯૯૨૪૬ ૨૭૨૩૮)

(4:07 pm IST)