Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અભિયાન ટ્રેકર્સ દ્વારા ૨૫ એપ્રિલથી હિમાચલમાં ટ્રેકિંગ

રાજકોટઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિયાન ટ્રેકર્સ દ્વારા હિમાચલ પ્રદેશના લીલાછમ્મ જંગલો અને બરફાચ્છાદિત પહાડો પર ટ્રેકિંગ કેમ્પનું આયોજન ૨૫ એપ્રિલથી કરવામાં આવ્યું છે. જે મે મહિનાના અંત સુધી યથાવત રહેશે. અફાટ કુદરતી સોૈંદર્યને માણવા સાથે પહાડોમાં સાહસ ખેડવાનો અમુલ્ય લ્હાવો આ કેમ્પમાં નાના-મોટા સોૈ કોઇ લઇ શકે છે. કેમ્પમાં જોડાવા ઇચ્છુકોએ વધુ માહિતી માટે સી. બી. જાડેજાનો મો. ૯૮૨૫૫ ૦૭૬૭૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:06 pm IST)