Gujarati News

Gujarati News

  • ભુજની મુંબઈ સાથેની વિમાની સેવા ઠપ્પ :જેટ એરવેઝે ભુજ સાથેની વિમાનીસ એવા 31મી માર્ચ સુધી કરી બંધ :એપ્રિલ મહિનાની ટિકિટો પણ બ્લોક કરી :બે ફ્લાઇટને બદલે એક ફ્લાઇટ હતી ચાલુ :એકમાત્ર વિમાની સેવા એકાએક કેન્સલ કરતા મુસાફરો રઝળ્યા :ભુજ એરપોર્ટ ડખ્ખો :સ્વખર્ચે રાજકોટ,અમાદાવાદ પહોંચી મુંબઈ જવા ફરજ પડી : access_time 11:27 pm IST

  • યુપીમાં કોંગ્રેસને સમર્થન આપવા ભીમ આર્મીનો ઇન્કાર :ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર સાથે પ્રિયંકા ગાંધીએ મુલાકાત કરતા ચર્ચા હતી કે ભીમ આર્મી કોંગ્રેસને સપોર્ટ કરશે :ભીમ આર્મીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાતનસિંહે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં યુપીમાં કોંગ્રેસને સમર્થન કરવા કોઈ કારણ નથી :તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસે દલિતો માટે કઈ કર્યું નથી access_time 12:54 am IST

  • ધનબાદની સીટ માટે ૨૨ મુરતીયા : બિહારની ધનવાદ બેઠક માટે કોંગ્રેસના ૨૪ નેતાઓએ ટીકીટ માંગી છે access_time 4:05 pm IST