<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નેપાળમાં પ્રલયનો કાળો શુક્રવારઃ મૃત્યુઆંક ૬૦૦ની નજીક, ૧,૯૨૪ લોકોનો હજુ પત્તો નથી; ૧૦૧ ઘાયલો હોસ્પિટલોમાં: કાદવ - કાટમાળમાં જીવ શોધતી બચાવ ટુકડીઓ : ભોટેકોશી-ત્રિશૂલી ખીણમાં વિનાશનો અંત દેખાતો નથીઃ ૩૨૦ ભારતીયો સંપર્કવિહોણા, ચીન તરફ આશરે ૪૦૦ ભારતીયો અટવાયા, સુરક્ષિત: ૪૦૦ કન્ટેનર ટ્રક પૂરમાં વહી ગયા છે: નેપાળ ટ્રક કન્ટેનર વ્યવસાયી સંઘ મુજબ, ૪૦૦થી વધુ ડ્રાઈવરો ઉપરાંત ક્લીનર, મજૂરો અને કસ્ટમ એજન્ટોનો કોઈ પત્તો નથી: રસુવા, નુવાકોટ, ધાદિંગથી ચિતવન સુધી વિનાશનો પટ્ટો; ૪,૪૫૧થી વધુ લોકોનું રેસ્ક્યૂ, ૧૫ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ મેદાનમાં : નવા બેરિયર લેકના જોખમથી બચાવ કામગીરી વચ્ચે વચ્ચે અટકાવવી પડી11:04 PM IST

કાલે ૩૦ ઓગસ્ટે રવિવારે પ્રસારિત થનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમના ૧૩૭માં એપિસોડના ઉપલક્ષ્યમાં ભાજપા દ્વારા રાજ્યમાં ચાર સ્થાનોએ વિશેષ આયોજન : ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. સતીશ પુનિયાજી અમદાવાદમા : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગરમા યુવાનો સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળશે : કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સુરત ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્સ સાથે તથા ભાજપા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સુરેન્દ્રનગર ખાતે યુવા ખેડૂતો સાથે કાર્યક્રમ નિહાળશે : ગુજરાત રાજ્યના તમામ બૂથમાં ભાજપા આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો ‘મન કી બાત‘ કાર્યક્રમ સાંભળશે4:17 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST