<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

જુનાગઢના રાષ્‍ટ્રપતિ ચંદ્રક વિજેતા શિક્ષક એલ.વી. જોષીનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃતા.૨૯: જુનાગઢના રાષ્‍ટ્રપતિ ચંદ્રક વિજેતા શિક્ષક એલ.વી.જોષીનો આજે જન્‍મદિવસ છે. દરેક સમાજ સાથે જોડાયેલા અને શૈક્ષણિક તથા સામાજીક સંસ્‍થાઓ સાથે સંકળાયેલ એલ.વી જોષીના જન્‍મદિન નિમિતે (મો. ૯૪૨૬૨ ૨૫૮૮૨) ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે

(3:26 PM IST)