તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
ઓખા નજીક વિજવાયર પડતા ત્રણ પશુના મોત

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૯: ઓખાના પોશીત્રા પાસે વાડી વિસ્તારમાં સંજયભાઈ બાલાભાઈ સુવા તેમની ૪૦ ભેંસોને લઈને ખેતરે ચરાવવા જતા હતા ત્યારે ભુટાભાઈ જડિયા ના ખેતર પાસે ઈલેક્ટ્રિક વીજ લાઈનનો વાયર તૂટી પડતા સંજયભાઈની ભેંસો પર પડતા બે ભેંસ અને એક પાડીના મોત થયા છે બનાવ અંગે ઓખા એએસઆઈ રમેશભાઈ ધંધાભા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
