તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
નવસારીના કાર્યક્રમ માટે સી.આર. પાટીલ, હર્ષ સંઘવીની સ્થળ મુલાકાત

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : આગામી ૮મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી નવસારી ખાતે ભારતીય જનતા પક્ષનું નવસારી જિલ્લાના નવું પાર્ટી કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ કાર્યક્રમમાં આવી રહ્યા હોય આગોતરા આયોજન માટે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સી. આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ વગેરે સ્થળ મુલાકાત લીધી હતી.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
