તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
જાનકીબેન કાટોળીયાએ બોર્ડ મુકવા માંગણી કરેલ

રાજકોટઃ મનપાના જનરલ બોર્ડમાં વોર્ડ નં. ૯ના મહિલા કોર્પોરેટ જાનકીબેન કાટોળીયા દ્વારા બે મહિના અગાઉ રસ્તાની જવાબદારી ફિકસ કરતા કોન્ટ્રાકટરના નામ તથા સરનામાવાળા બોર્ડ મુકવા રજુઆત કરી હતી. જે અંગે આજે મેયર નેહલ શુકલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. (
(3:22 PM IST)










