તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
સાયલામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ખંભાળીયાઃ સલાયાના ચેક પોસ્ટ પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે રોકડા રૂ.૧૦,૫૪૦/- (૧) ઇસ્માઇલ બહાદુરભાઇ પરમાર, રહે. સલાયા, ડી.વી.નગર (૨) કાસમ જુમાભાઇ ગોવાળીયા, રહે.જોગવડ, (૩) ઇશુ મજીદભાઇ લાકડીયા, રહે.સલાયા, ડી.વી.નગર (૪) સંજય મગનભાઇ કારડીયા, રહે.જામનગર ઠેબા ચોકડી (૫) દેવા જુમાભાઇ પરમાર, રહે. સલાયા, ડી.વી.નગરને પકડી પાડયા હતા. સમગ્ર કાર્યવાહી ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના PI જે.એમ.ચાવડા, HC પીઠાભાઇ પી.જોગલ તથા વિપુલભાઇ એસ.ડાંગર તથા PC કરણભાઇ ડી.સોંદરવા નાઓ દ્વારા કરવામા આવેલ છે
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
