<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ધોલેરા ઔદ્યોગિક વિકાસના અધિક કલેકટર આર.ડી. ભટ્ટનો જન્‍મદિન

રાજકોટ : ધોલેરા ઇન્‍ડસ્‍ટ્રીઝ સીટી ડેવલોપમેન્‍ટમાં  ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી આર.ડી. ભટ્ટનો જન્‍મ તા. ર૯ ઓગષ્‍ટ ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે પ૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આ અગાઉ સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતમાં સચિવ તરીકે ફરજ બજાવતા હતાં. મૂળ પંચમહાલ પંથકના વતની છે. મો. ૯૯૭૮૪ ૦૩૩૦ અમદાવાદ

(11:50 AM IST)