તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે રૂ.40 કરોડના કથિત કૌભાંડના આક્ષેપોને લઈ ઉચ્ચસ્તરીય તપાસનો નિર્ણય લેવાયો
PMJVKના કામોમાં ગેરરીતિના આક્ષેપોની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી રચાઈ : પૂર્વ ન્યાયાધીશ દીપક વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી તપાસ કમિટી નિરજા ગુપ્તા સામેના આક્ષેપોની તપાસ કરશે

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે રૂ.40 કરોડના કથિત કૌભાંડના આક્ષેપોને લઈને ઉચ્ચસ્તરીય તપાસનો નિર્ણય લેવાયો છે. PMJVKના કામોમાં ગેરરીતિના આક્ષેપોની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી છે. પૂર્વ ન્યાયાધીશ દીપક વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી તપાસ કમિટી નિરજા ગુપ્તા સામેના આક્ષેપોની તપાસ કરશે. PMJVK હેઠળના કામોમાં થયેલી કથિત ગેરરીતિ અને રૂ.40 કરોડના કૌભાંડના આક્ષેપોની તપાસ કરવામાં આવશે. અગાઉ રચાયેલી કમિટીએ ગુજરાત યુનિવર્સિટી સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. અગાઉના રિપોર્ટ બાદ હવે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
