તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
કાલે શિક્ષણ વિભાગના અગ્રસચિવ મિલિન્દ તોરવણેનો જન્મદિન

રાજકોટ : શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક) ના શ્રી તોરણવે મિલિન્દ શિવરામનો જન્મ તા. ૩૦ ઓગષ્ટ ૧૯૭ર ના દિવસે થયેલ. કાલે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્ટ્ર વતની અને ર૦૦૦ ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી મિલિન્દ તોરવાણે ભૂતકાળમાં નખત્રાણા (કચ્છ) માં મદદનીશ કલેકટર, નર્મદામાં જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલમાં જિલ્લા કલેકટર, સુરતમાં મ્યુનિસિપલ કમિશનર, લાઇવગ લીહુડ પ્રમોશન કંપનીમાં એમ.ડી. શહેરી વિકાસ વિભાગ અને નાણા વિભાગમાં સચિવ, ગ્રામ વિકાસ કમિશનર, પેટ્રોલિયમ કોર્પોરેશનમાં એમ.ડી. પંચાયત વિભગમાં અગ્રસચિવ પદ પર રહી ચૂક્યા છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૦૭૯૭ મો. ૯૯૭૮૪ ૦૬૯૯૦ ગાંધીનગર.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
