<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

પંચમહાલના જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીયનો જન્‍મદિન

રાજકોટ : પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીયનો જન્‍મ તા. ર૯ ઓગષ્‍ટ ૧૯૯૩ ના દિવસે થયેલ આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ર૦ર૧ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. હાલ નવસારીના વાસદામાં ટ્રાઇબલ એરીયા સબ પ્‍લાનના પ્રોજેકટ વહીવટકાર ગોધરાના શહેરમાં મદદીનશ કલેકટર વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. મો. ૦ર૬૭ર-રપ૩૩૭૭ મો. ૯૯૭૮૪ ૦૬ર૪ર ગોધરા

(11:49 AM IST)