<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

સુરતમાં સમુહ જનોઇ બદલાવાઈ સુરતઃ કામરેજ બ્રહ્મસમાજ દ્વારા હનુમાન આશ્રમ કોસમાડી સમુહમાં જનોઈ બદલવાની વિધી શાસ્‍ત્રોક્‍ત પદ્ધતિ દ્વારા ન્‍યાસ દેહશુદ્ધિ માર્જન તર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે મહંતશ્રી રાજ્‍યગુરૂજી સુરત જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશ મહેતાની આગેવાનીમાં યોજવામાં આવેલ.

(10:21 AM IST)