Gujarati News

Gujarati News

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના કહેર યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 626 અને ગ્રામ્યના 93 કેસ સાથે કુલ 719 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:28 pm IST

  • રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ગરમીમાં ઘટાડોઃ ૩૭ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 3:57 pm IST

  • ફ્રાન્સ : પેરિસમાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને એક મહિલા પોલીસકર્મીને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને આતંકી ઘટના ગણીને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે હુમલાખોરને સ્થળ ઉપર જ ગોળી મારી, ઠાર કર્યો છે. access_time 9:53 am IST