Gujarati News

Gujarati News

  • રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ગરમીમાં ઘટાડોઃ ૩૭ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 3:57 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના થોડો શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 462 અને ગ્રામ્યના 38 કેસ સાથે કુલ 500 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:55 pm IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતી કાલે શનિવાર 24 મી એપ્રિલે સવારે 10.15 વાગ્યે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં કોલવડાની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ ખાતે 300 લીટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવતા પી.એસ એ ઓકસીજન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ પણ આ તકે ઉપસ્થિત રહેશે. access_time 11:08 pm IST