Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • રાજકોટ : મોરબીમાં કોરોના વચ્ચે સાંજે કમોસમી વરસાદ. સવારથી વાતાવરણમાં વાદળો છવાયા બાદ સાંજે બફારા સાથે છાંટા વરસ્યા.(જયેશ ભટાસણા, ટંકારા) access_time 6:48 pm IST

  • રાજકોટમાં દાણાપીઠ બજાર બપોર સુધી જ ખુલ્લી રહેશે : દાણાપીઠ બજારમાં વેપારીઓ તા. ૨ મે સુધી સવારે ૮ થી બપોરે ૩ સુધી જ દુકાનો ખુલ્લી રાખશે : કોરોનાની મહામારીના પગલે વેપારીઓનો નિર્ણય access_time 3:56 pm IST

  • દુનિયાના છ દેશોમાં વેકસીને ચમત્કાર સર્જયો : ૯૭ ટકા કેસો ઘટી ગયો : માસ્કની પણ જરૂર નહી : બ્રિટન, અમેરિકા, ઇઝરાયલ, સ્પેન, ફ્રાન્સ, અને જર્મનીમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો છે અને વેકિસનેશને આ ચમત્કાર સર્જી દેખાડ્યો છે : બ્રિટન, અમેરિકા, ઇઝરાયલ, સ્પેન, ફ્રાન્સ અને જર્મનીમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા : બ્રિટનની ૪૯ ટકા વસતીનું રસીકરણ, કેસોમાં ૯૭ ટકાનો ઘટાડો : ઇઝરાયલમાં ૬૧ ટકા વસ્તીનું રસીકરણ : અમેરિકામાં કોરોનાના કેસોમાં થયો ૮૦ ટકાનો ઘટાડો : સ્પેન, ફ્રાન્સ અને જર્મનીમાં પણ પરિસ્થિતી સુધરી રહી છે. access_time 3:58 pm IST