Gujarati News

Gujarati News

  • રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ગરમીમાં ઘટાડોઃ ૩૭ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 3:57 pm IST

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના કહેર યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 626 અને ગ્રામ્યના 93 કેસ સાથે કુલ 719 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:28 pm IST

  • ભારતની સુપ્રિમકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ શ્રી શરદ અરવિંદ બોબડેએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ સુખ, સદ્ભાવના અને ખૂબ જ સારી યાદો સાથે સુપ્રીમ કોર્ટ છોડી રહ્યા છે અને તેઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ કાર્ય કર્યું છે જેનાથી તેઓ સંતુષ્ટ છે. ન્યાયમૂર્તિ બોબડેએ નવેમ્બર 2019 માં દેશના 47 મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા અને ગઈકાલે તેઓ નિવૃત્ત થઈ ગયા છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો લીધા, જેમાં અયોધ્યા જન્મભૂમિના ઐતિહાસિક નિર્ણયનો સમાવેશ થાય છે. access_time 9:53 am IST