Gujarati News

Gujarati News

  • કોરોના અંગેની વેક્સીન, કોરોનાના ઈલાજમાં ઉપયોગમાં આવતા સાધનો, ઓક્સિજન ઉપરની કસ્ટમ્સ ડ્યુટી નાબુદ કરવાની જાહેરાત કેન્દ્રની મોદી સરકારે અત્યારે બપોરે કરી છે access_time 3:06 pm IST

  • જામનગરના પૂર્વ કોર્પોરેટર અને મોક્ષ ફાઉન્ડેશનમાં અવિરત સેવા આપતા શ્રી દેવશીભાઈ આહિરનું કોરોના સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું : છેલ્લા 5 દિવસથી જામનગરની જી જી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા access_time 7:29 pm IST

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના કહેર યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 626 અને ગ્રામ્યના 93 કેસ સાથે કુલ 719 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:28 pm IST