Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • રાજકોટ એરપોર્ટ પરથી એરકાર્ગો શરૂ સ્પાઇસ જેટે પ૦૦ કિલો સામાન મોકલ્યો : વર્ષો બાદ રાજકોટ એરપોર્ટ પરથી એક કાર્ગો સુવિધા શરૂ થઇ છેઃ મંજૂરી મળી ગયા બાદ ગઇકાલે બપોર બાદ પ્રથમ વખત સ્પાઇસ જેટે રાજકોટથી દિલ્હી ખાતે પ૦૦ કિલો સામાન મોકલ્યોઃ આજે પણ જશેઃ જો કે, કોરોનાને કારણે મોટાભાગની એર લાઇન્સો ફલાઇટ રદઃ ગઇકાલે ૧૦ ફલાઇટ રદ access_time 11:44 am IST

  • ડાંગના આહવા સ્ટેશનના પીએસઆઇનો કોરોનાએ ભોગ લીધો : પીએસઆઇ યોગેશ અમરેલિયાનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ access_time 12:30 am IST

  • કોરોના અંગેની વેક્સીન, કોરોનાના ઈલાજમાં ઉપયોગમાં આવતા સાધનો, ઓક્સિજન ઉપરની કસ્ટમ્સ ડ્યુટી નાબુદ કરવાની જાહેરાત કેન્દ્રની મોદી સરકારે અત્યારે બપોરે કરી છે access_time 3:06 pm IST