Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

અનિડા ભાલોડીમાં કપાસનું ગોડાઉન સળગ્યુ

ગોંડલ : તાલુકાના અનિડા ભાલોડી ગામ નજીક કપાસના ગોડાઉનમાં આગ લાગતા ગોંડલનો ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી ગયો હતો. (તસ્વીર : ભાવેશ ભોજાણી)

(11:50 am IST)