Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

પોરબંદરમાં બપોરે કોરોના ટેસ્ટની લાઈનમાં ઉભેલા ૨ વ્યક્તિઓને ચક્કર આવી ગયા બાદ બેભાન

પોરબંદર : આજે  બપોરે ભાવસિંહ હોસ્પિટલે કોરોના ટેસ્ટની લાઈનમાં ઉભા રહેલાઓ માંથી ૨ વ્યક્તિઓને ચક્કર આવી જતા પડી જતા બેભાન થઈ ગયેલ. આ બંને વ્યક્તિઓને સારવાર માટે લઈ જવાયા છે. ભાવસિંહ હોસ્પિટલે લાઇન માં ઉભા રહેલા ઓ માટે બપોરે આકરા તાપથી બચવા છાંયદાની વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે.

(7:42 pm IST)