Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ગોંડલમાં ભાજપ પરિવાર દ્વારા ઓકિસજનના ૧પ૦ સીલીન્ડરની વ્યવસ્થા

ગોંડલ તા. ર૪ :.. ગત રાત્રી ૧૦ વાગ્યાથી લઇ સવારે ૪ વાગ્યા સુધી યુવા અગ્રણી જયોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઇ) અને ભાજપ પરિવારના સદસ્ય દ્વારા ઓકિસજનના આશરે ૧પ૦ સીલીન્ડર ગોંડલ સીવીલ હોસ્પિલ, અમૃત કોવીડ હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ વચ્ચે પહોંચાડવામાં આવ્યા છે.

(11:54 am IST)