Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

અમેરિકા, ફ્રાન્સ અને જાપાનના વૈજ્ઞાનિકોને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મોકલાયા

અમેરિકાની ખાનગી સ્પેસ કંપની સ્પેસએકસ દ્વારા કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી ૪ અંતરિક્ષ યાત્રિકોને ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા. અમેરિકા, ફ્રાન્સ અને જાપાનના અંતરિક્ષયાત્રી ડ્રેગન યાનમાં ૨૩ કલાકની મુસાફરી કરી આઈએસએસ પહોંચશે. જેનો ઉપયોગ માનવયુકત યાનના ભાગરૂપે  ગતવર્ષે મે મહિનામાં થયું હતું. નાસાની આ ખાનગી કંપનીએ એક વર્ષમાં ત્રણ વખત માનવયુકત અંતરિક્ષ યાનને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યું હતું.

(3:01 pm IST)