Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ભારતના ૪૮મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લેતા જસ્ટિસ એન.વી. રમના

રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ચીફ જસ્ટિસપદના શપથ લેવડાવ્યા તે પ્રસંગની તસ્વીરમાં શ્રી કોવિંદજી, વિદાય લઈ રહેલ જસ્ટિસ શરદ બોબ્દે, શપથ લઈ રહેલ ચીફ જસ્ટિસ રમના, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવો નજરે પડે છે. શપથગ્રહણ સમોરોહમા ઉપરાષ્ટ્રપતિ વેંકેયાનાયડુ સહીતના મહાનુભવોએ હાજરી આપી હતી.

(12:58 pm IST)