Gujarati News

Gujarati News

  • ગુજરાતના હુલ્લડોને લગતા કેસો હવે દેશની સર્વોચ્ચ અદાલત મોનીટરીંગ નહિ કરેઃ ૧૫ વર્ષ અગાઉ આ અંગે નેશનલ હ્યુમન રાઇટ્સ કમીશને કરેલ અરજી સુપ્રીમે ફાઇલ કરી છે access_time 10:02 pm IST

  • જાહેર સરકારી જાહેરાતો આપવામાં સુપ્રીમ કોર્ટે આપેલ દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટે ૬ રાજયો, કેન્દ્રની મોદી સરકાર અને ભાજપને નોટિસો આપી છે access_time 10:00 pm IST

  • સૌરાષ્ટ્રના એક ભૂતપૂર્વ ભાજપ સાંસદ ઉપર તેમની પુત્ર વધુના ગંભીર આરોપઃ પુત્રો સાથે મળી સસરા પોતાની હત્યા માટે ષડયંત્ર રચી રહ્યાનો ખૂલ્લો આક્ષેપઃ પતિ-સસરા-દિયર-સાંસદના પીએ વિરૃધ્ધ પોલીસ સમક્ષ અરજીઃ હત્યાના ષડયંત્રની ૪૦ મિનિટની ઓડિઓ કલીપ પોલીસને આપ્યાની ભારે ચર્ચાઃ પણ મિડીયાએ આ ન્યૂઝ બ્લેક આઉટ કર્યા છે access_time 10:01 pm IST