Gujarati News

Gujarati News

  • ગુજરાતના હુલ્લડોને લગતા કેસો હવે દેશની સર્વોચ્ચ અદાલત મોનીટરીંગ નહિ કરેઃ ૧૫ વર્ષ અગાઉ આ અંગે નેશનલ હ્યુમન રાઇટ્સ કમીશને કરેલ અરજી સુપ્રીમે ફાઇલ કરી છે access_time 10:02 pm IST

  • આઇસીઆઇસીઆઇ બેન્કના વડા તરીકે ફેર નિમણૂંક બાબતે ચંદા કોચરની તરફેણમાં ૯૭.૭ ટકા મત પડ્યા છે. ૨.૩૨ ટકા મતો વિરૃધ્ધમાં પડ્યા છે access_time 10:01 pm IST

  • ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવથી અલગ પડેલ સમાજવાદી સેકયુલર મોરચો લોકસભાની ઉ.પ્ર.ની તમામ ૮૦ બેઠકો લડશે access_time 10:02 pm IST