Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ભાજપના પ્રદેશ મહામંત્રીએ હાર્દિકને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો

ઉપવાસ સ્થળે માત્ર હાર્દિકના સમર્થકો અને કોંગ્રેસના જ લોકો આવે છે.

અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનથી અંતર રાખનારી ભાજપના પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલે હાર્દિકને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો છે

   લાખણીના ગેળા ગામે યોજાયેલી ભાજપની બેઠકમાં આવલા કે. સી. પટેલે આક્ષેપ કર્યો કે હાર્દિકના ઉપવાસ સ્થળે માત્ર હાર્દિકના સમર્થકો અને કોંગ્રેસના જ લોકો આવે છે. એટલે આ કોંગ્રેસનું આંદોલન છે. તેમણે આક્ષેપ કર્યો કે હાર્દિક કોંગ્રેસનો એજન્ટ હોવાથી પાટીદાર સમાજ હાર્દિકથી દુર થયો છે.

(2:07 pm IST)