Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ર.પ૦ લાખની લાંચ લેતા દેહગામના સબ રજીસ્ટ્રાર ઝડપાયા

ગાંધીનગરઃ દેહગામ તાલુકા સેવા સદનના સબ રજીસ્ટ્રાર જમીનની નોંધણી માટે ૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયાઃ અરવલ્લી એસીબી દ્વારા કાર્યવાહી

(10:22 pm IST)