Gujarati News

Gujarati News

  • આઇસીઆઇસીઆઇ બેન્કના વડા તરીકે ફેર નિમણૂંક બાબતે ચંદા કોચરની તરફેણમાં ૯૭.૭ ટકા મત પડ્યા છે. ૨.૩૨ ટકા મતો વિરૃધ્ધમાં પડ્યા છે access_time 10:01 pm IST

  • ગુજરાતના હુલ્લડોને લગતા કેસો હવે દેશની સર્વોચ્ચ અદાલત મોનીટરીંગ નહિ કરેઃ ૧૫ વર્ષ અગાઉ આ અંગે નેશનલ હ્યુમન રાઇટ્સ કમીશને કરેલ અરજી સુપ્રીમે ફાઇલ કરી છે access_time 10:02 pm IST

  • જાહેર સરકારી જાહેરાતો આપવામાં સુપ્રીમ કોર્ટે આપેલ દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટે ૬ રાજયો, કેન્દ્રની મોદી સરકાર અને ભાજપને નોટિસો આપી છે access_time 10:00 pm IST