Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વિન્ડફાર્મ કંપનીથી ગ્રામજનો હેરાન :જામજોધપુરના પાટણ ગામના લોકોએ કલેક્ટરને કરી રજૂઆત

જામજોધપુર તાલુકાના પાટણ ગામે ઓપેરા વિન્ડ ફાર્મ કંપની વિરૂદ્ધ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. ગામના લોકોનો આક્ષેપ છે કે, વિન્ડ ફાર્મ કંપની દ્વારા  ગેરકાયદેસર પ્રવૃતિ શરૂ કરવામાં આવી છે. જેથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે. ત્યારે આ મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે

(10:49 pm IST)