Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ખેડા નજીક પીપળજની સીમમાં ધમધમતા જુગારધામાંથી 6 જુગારીઓની 52 હજારની સાથે ધરપકડ

ખેડા:નજીક પીગળજ ગામની ગામની સીમમાં રમાતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ૬ જુગારીઓને રૂ.૫૨,૨૦૦ ના મુદ્દામાાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 

 


મળતી માહિતી મુજબ ખેડા પોલીસે પીગળજ ગામની સીમમાં રમાતા શ્રાવણીયા જુગાર પર દરોડો પાડી નવગણ ચૌહાણ, ફુલચંદ ચૌહાણ, બકુલ ચૌહાણ, ગોપાલ રાવલ, અશોક પંડ્યાં અને મુકેશ પ્રજાપતિને પકડી પાડ્યાં છે. 

મોબાઈલ તેમજ રોકડ મળી રૂ.૫૨,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

(4:34 pm IST)