Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

બનાસકાંઠાના કાંકરેજના ચાંગા ગામે તળાવ ભરવાની માંગ સાથે ખેડૂતોનું આંદોલન

બનાસકાંઠાના કાંકરેજના ચાંગા ગામે ખેડૂતોનું આંદોલન યથાવત્ છે. કાંકરેજ વિસ્તારના તળાવો નહીં ભરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. બે દિવસથી ખેડૂતો આક્રમક મૂડમાં છે. તેમના રોષને જોતા સુજલામ સુફલામનાના કોઇ અધિકારી હજુ સુધી ધરણા સ્થળે ફરક્યા નથી. ખેડૂતોએ સરકારના કાન ખોલવા રામ ધૂન કરી હતી.

(7:49 pm IST)