Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હાર્દિકની તબિયત બગડીઃ પેટમાં દુઃખાવો - શ્વાસ લેવાની તકલીફઃ હોસ્પિટલાઇઝ થવા ડોકટરોની સલાહઃ વજન એકાદ કિલો વધ્યું? વજનકાંટા ભૂલ હોઇ શકે છેઃ ડોકટરોનો અભિપ્રાય

 

હાર્દિકના આમરણાંત ઉપવાસનો આઠમો દિવસ છે

સાંજે ફરી મેડીકલ ચેકઅપ હાર્દિકે બ્લડ સેમ્પલ આપવાની ના પાડીઃ યુરીન સેમ્પલ લીધા.

ડોકટરોએ હાર્દિકને હોસ્પીટલમાં દાખલ થવા જણાવ્યું. ફ્રુટ જયુસ મોટી મોટી માત્રામાં લેવા કહયુ

હાર્દિક આજે પેટમાં દુઃખાવો થવાની શ્વાસ લેવામાં તકલીફ, પેટમાં ગોટા વળવા અને ઉબકા આવતા હોવાતી ફરિયાદ કરી છે

ડોકટરોએ હાર્દિકનું વજન એકાદ-બે કિલો વધ્યાનું જણાવ્યાનું અને વજન કાંટાની એરર હોઇ શકે તેમ જણાવ્યું છે પાસના સત્તાવાર મીડીયા સેલ તરફથી જાહેર થયું છે.

આ પહેલા એસ.પી. સ્વામીના હાથે આજે સવારે ૩ દિવસના નિર્જળા ઉપવાસ છોડી પાણી પીધુ હતું પણ આમરણાંત ઉપવાસ ચાલુ રાખ્યા છે.

(10:17 pm IST)