<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મનીષ કુકરી ગેંગને મધ્‍યપ્રદેશથી ઝડપવા સુરત ક્રાઇમ બ્રાન્‍ચનું દિલધડક ઓપરેશન : લોઢું લોઢાને કાપે...હત્‍યા, હત્‍યા પ્રયાસ, લૂંટ જે ગેંગ માટે સામાન્‍ય બાબત હતીઃ સૌરાષ્‍ટ્ર મૂળના ખૂંખાર આરોપીઓને પકડવા મૂળ સૌરાષ્‍ટ્રના અધિકારીઓની પસંદગી કરવાની રણનીતિ અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી ભાવેશ રોજિયાએ ઘડી, જે સફળ રહી : ગેંગ સ્‍ટારો રોજ ૫૦૦ થી ૬૦૦ કી.મી કાર ચલાવી રોડ પરના ખુલ્લા ધાબામાં રાત્રિ રોકાણ કરી, તુરંત જગ્‍યાઓ છોડી દેતા, પકડવા ખૂબ મુશ્‍કેલ હતાં પણ અમારી આખી ટીમ કોઈપણ ભોગે જબ્‍બે કરી જંપ લેવા માગતી હતી.... પીઆઇ જયરાજસિંહ ઝાલા ‘અકિલા' સમક્ષ રસપ્રદ દાસ્‍તાન વર્ણવે છે : ક્રાઈમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ઇન્‍ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં પીઆઇ પી. કે. સોઢા,એચ.એ સિંધા, psi કે.એચ. પુવાર તથા ક્રાઇમ બ્રાન્‍ચ ટીમ સીપીની કસોટીમાં ફુલ્લીપાસ 11:51 AM IST

જય ખોડિયાર એન્‍વાયરો ટેકનોલોજીસ પ્રા.લી ખાતે પોલ્‍યુશન બોર્ડના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં વળક્ષારોપણ કાર્યક્રમ : નરેન્‍દ્રભાઈના ‘‘એક પેડ માં કે નામ'' અભિયાન શરૂ કરાવીને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વળક્ષ વાવવાની પ્રેરણા આપી છે.: ભુપતભાઈ બોદર : જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, CETP ના ડાયરેક્‍ટર ભુપતભાઈ બોદર, જગદીશભાઈ બોદર REMA ના પ્રમુખ સંજયભાઈ શર્મા તથા GPCBના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા : પર્ર્યાવરણની જાળવણી અને વાતાવરણના સંતુલન માટે વળક્ષારોપણને પ્રોત્‍સાહન આપવું જોઈએઃ સંજય શર્મા સિંંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ બંધ કરવા માટે પ્રતિજ્ઞા સહ સંકલ્‍પઃ નરેન્‍દ્રસિંહ જાડેજા2:26 PM IST