<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

મંજુર...મંજુર...મંજુર

મ્‍યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સ્‍ટેન્‍ડિગ કમિટિ મીટિંગમાં વિવિધ વિકાસ કામોની ૭૬ દરખાસ્‍તો મંજુર કરવામાં આવી હતી. ઉપરોકત તસ્‍વીરમાં સ્‍ટેન્‍ડિંગ  કમિટીના ચેરમેન જયમીન ઠાકર, નરેન્‍દ્રસિંહ વાઘેલા, દેવાંગ માંકડ, દક્ષાબેન વસાણી, જયોત્‍સનાબેન ટીલાળા, રૂચિતાબેન જોશી તથા ડે કમિશ્‍નર મનીષ ગવાર, સેક્રેટરી હરીશ રૂપારેલીયા તથા અધિકારીઓ નજરે પડે છે. ( તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

(3:47 PM IST)