News of Friday, 30th May 2025
અકિલા ન્યૂઝ પેપરના મેનેજિંગ ડિરેક્ટર કિરીટભાઈ ગણાત્રાએ વિશ્વગ્રામ સંસ્થાના સંજયભાઈ ભાવસાર સાથે પોડકાસ્ટ શોમાં કશ્મીર મુદ્દે વિશિષ્ટ વાતચીત કરી હતી, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણના સિદ્ધાંતો પર ચાલનાર વિશ્વગ્રામ સંસ્થાના સંજયભાઈ ભાવસાર કોણ છે, જુઓ અકિલા ની વિશેષ રજૂઆત Podcast Show With Akila Video Shoot & Editing By Nilesh Shishangiya : જુઓ વિડિયો

(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
