<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

૧ લી જુનથી ગુજરાતના સસ્‍તા અનાજના દૂકાનદારોની હડતાલ હાલ રાજકોટ નહિ જોડાય : સૌરાષ્‍ટ્રમાં પણ અનેક મતમતાંતર ઇ-કેવાયસી અને અનેક મુદ્દાઓ અંગે આગામી ૧ લી જૂનથી ગુજરાતના સસ્‍તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતરી જશે : માલ નહિ ઉપાડે : દૂકાનો પરથી પુરવઠાનું વિતરણ નહિ કરે : દરમિયાન આ હડતાલમાં હાલ રાજકોટ શહેર -જિલ્લામાં ૭૦૦ થી વધુ સસ્‍તા અનાજના દુકાનદારો જોડાનાર નથી : સૌરાષ્‍ટ્રમાં પણ અનેક જિલ્લામાં ફાંટા પડયા છે, હાલ રાજકોટના હોદ્દેદારો હડતાલમાં જોડાવાની ના પાડી રહ્યા છે.

(3:33 PM IST)