તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
પરમાર મંડપ સર્વિસ પરિવારના ગુણવંતીબેન વિનોદરાય ચાવડાનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના ગુણવંતીબેન વિનોદરાય ચાવડા (ઉ.વ.૮૪) તે સ્વ. વિનોદરાય જયવંતભાઈ ચાવડાના ધર્મપત્ની, સંજયભાઈ વિનોદરાય ચાવડા (ધોરાજી) તથા દીપુભાઈ વિનોદરાય ચાવડા (ઉપલેટા)ના માતૃશ્રી તથા સ્વ.ભગવાનજીભાઈ જેઠાલાલ પરમાર, સ્વ.જયાકુવરબેન ભગવાનજીભાઈ પરમારના દીકરી. તા. ૨૯ ના અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું (પિયરપક્ષ) તા.૦૨.૦૬.૨૦૨૫, સોમવાર સાંજે ૫ થી ૬ કલાકે, ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિની સહયોગ વાડી, ઢેબર રોડ ગુરુકુળ ની સામે, રાજકોટ ખાતે રાખેલ છે. શ્રી પરમાર મંડપ સર્વીસ, રાજકોટ સહ પરિવારના જયશ્રીકૃષ્ણ મો.૯૮૨૪૯ ૮૮૮૮૮, ૯૮૨૪૨ ૧૧૪૮૮
(2:48 PM IST)










