<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

વરસાદનો નવો રાઉન્‍ડ :વરસાદનો નવો રાઉન્‍ડ ર થી ૬ જુનમાં આવશેઃ છૂટા છવાયા વિસ્‍તારમાં હળવો-મધ્‍યમ વરસાદ પડશેઃ મોટો રાઉન્‍ડ નથીઃ હાલમાં વરસાદના વિસ્‍તારઃ સાવ ઘટી ગયો છેઃ તેમાં પ્રિ-મોન્‍સૂન સ્‍વરૂપે છૂટા છવાયા વરસાદના વિસ્‍તારમાં ફરી વધારો થશે. : (વેધર બાયઃ વિશાલ પાનસૂરીયા)

(10:56 AM IST)