<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

અકિલા ન્યુઝ : રાજકોટમાં કોરોનાના કેસમાં છેલ્લા પખવાડિયામાં વધારો થયો છે, શહેરમાં આજ સુધીમાં 23 કેસ નોંધાયા છે, મોટાભાગના દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે, સંક્રમણ જે સામાજિક રૂપથી વધતું જોવા મળ્યું છે, રાહત એ વાત ને લઈને છે કે ગંભીર પ્રકારના દર્દીઓ સામે નથી આવ્યા, કોઈ પણ વ્યક્તિને શરદી કે ઉધરસ કે તાવ જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કોઈ પણ દર્દી બહાર મેડિકલ માંથી દવા લેવાને બદલે સરકારી અને ખાનગી દવાખાના નો સંપર્ક કરવો. ડો જયેશ વાંકાની આરોગ્ય અધિકારી રાજકોટ મહાનગર પાલિકા : જુઓ વિડિઓ

(12:09 PM IST)