તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
એડવોકેટ-નોટરી કિશોરસિંહ વાઢેરનો આજે જન્મદિનઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ વિદ્વાન ધારાશાષાી અને નોટરી શ્રી કિશોરસિંહ રામસિંહ વાઢેરનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટમાં ક્રિમીનલ તથા રેવન્યુને લગતા કેસોની પ્રેકટીસ કરી રહ્યા છે. ભાજપના સક્રીય કાર્યકર છે. આર.ટી.ઓ.ને લગતા કાર્યોમાં માર્ગદર્શન આપી રહ્યા છે. કિશોરસિંહ વાઢેરના જન્મદિને તેઓને તેમના મો. ૯૮૭૯૪૦૭૪૯૪ ઉપર ક્ષત્રીય સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓ,વ્યાપરી સંગઠનો, મિત્ર મંડળ દ્વારા અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
